જૂનાગઢ જિલ્લામાં  તાલુકા કક્ષાએ તા.૪ જુનના સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ જિલ્લામાં  તાલુકા કક્ષાએ તા.૪ જુનના સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
Spread the love

જૂનાગઢ જિલ્લામાં  તાલુકા કક્ષાએ તા.૪ જુનના સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ : રાજ્ય સરકારશ્રી દ્વારા વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા વધે તેમજ વ્યક્તિલક્ષી ઉકેલ ઝડપથી થાય તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જૂનાગઢ જિલ્લાના ૮ તાલુકામાં તા.૪/૬/૨૦૨૨ના સવારે ૯ કલાકે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષત્તામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

જેમાં પ્રાંત અધિકારીશ્રી મેંદરડાની અધ્યક્ષત્તામાં મેંદરડા તાલુકાની ચીરોડા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ચીરોડા, મોટી ખોડિયાર, ગુંદાળા, ઝીંઝુડા, ઈટાળી ,નતાળીયા, કેનેડીપુર, નાજાપુર, મેંદરડા, નાની ખોડિયાર ગામનો સમાવેશ થાય છે.

મેંદરડા પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તા માળિયહાટીના તાલુકાના ખોરાસા ગીર પ્રાથમિક શાળા  ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં ખોરાસાગીર,પાતળા,જાનુડા,મોટી ધણેજ,પાણકુવા,શાંતીપુરા,નાની ધણેજ,જામવાળી,શેરીયાખાણ,પીપળવા,સુખપુર નો સમાવેશ થાય છે.

પ્રાંત અધિકારીશ્રી વિસાવદરની અધ્યક્ષત્તામાં ભેંસાણ તાલુકાના નવા વાઘણિયા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ભેંસાણ, પરબવાવડી, છોડવડી, નવા વાઘણીયા, ખંભાળિયા, તડકા, પીપળીયાનો સમાવેશ થાય છે.

પ્રાંત અધિકારીશ્રી વિસાવદરની અધ્યક્ષત્તામાં વિસાવદર તાલુકાની પ્રાથમિક શાળા લેરીયા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં ઈશ્વરીયા,(માંડાવડ),રૂપાવટી,છાલડા,સુખપુર,લેરીયા,રાવણી (કુબા),કુબા (રાવણી),ભુતડી,ચાંવડજુની,મોણિયા,ચાંવડ નવી,માંડાવડ,માંગનાથ પીપળી ગામનો સમાવેશ થાય છે.

કેશોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં માંગરોળ તાલુકાની ફરગંટા પ્રાથમિક શાળામાં ફરંગટા  સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં  ફરંગટા, દિવાસા, સાંગાવાડા, શીલ, ઝરીયાવાડા, બામણવાડા, નગીચાણા, નાંદરખી, તલોદ્રા, વાડલા,કંકાણા,કાલેજ,આંત્રોલી,ચાંખવા,મેખડી,આજકનો સમાવેશ થાય છે.

જૂનાગઢ પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષત્તામાં  બલીયાવડ ગ્રામ્ય ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં વડાલ, ભીયાળ, બામણગામ, સુખપુર, ચોકી, ડેરવાણ, બલીયાવડ, ચોકલી, ઈશાપુર, કાથરોટા સહિતનો સમાવેશ થાય છે.

વંથલી પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષત્તામાં  માણાવદર તાલુકાની પાજોદ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમા પાજોદ, એકલેરા, ભલગામ,દડવા,રફાળા, ભીંડોરા,ઈન્દ્રા, ગણા,વાડાસડા, ભાલેચડાનો  સમાવેશ થાય છે.

વંથલી પ્રાતં અધિકારીશ્રીના અધ્યક્ષત્તામાં વંથલી તાલુકાની ધણફુલિયા પ્રાથમિક શાળા ખાતે   સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં ધણફુલીયા,લુવારસર,સેલરા,વાડલા,સોનારડી,સુખપુર,રાયપુર,ઘુડવદર ,મહોબતપુર,ગાંઠીલા નો સમાવેશ થાય છે.

     

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!