સહેલી મહિલા ગ્રુપ લાકડીયા દવારા કચ્છી નવ વર્ષ ને આવકાર્યું

સહેલી મહિલા ગ્રુપ લાકડીયા દવારા કચ્છી નવ વર્ષ ને આવકાર્યું
શ્રી વીસા ઓસવાળ જૈન કન્યા વિધાલય મધ્યે સહેલી મહિલા ગ્રુપ લાકડીયા દવારા કચ્છી નવ વર્ષ ની મહિલાઓ દવારા રમતોઉતશ્વ થી કચ્છ નવ વર્ષ ને આવકાર્યું
સર્વે કચ્છ નીજનો ના જીવન માં હમેશા આનંદ સાથે ખુશીઓ થી આવનારું વર્ષ ભર્યું રહે તેવી મંગલકામનાઓ સાથે હદયપૂર્વક ની પ્રાર્થના કરી ને મહિલાઓ રમત ગમત ની મજા માણેલ અને તમામ મહિલાઓ એક સાથે રહી ને માનવીયતા ના મૂલ્યો ને સાર્થકતા પૂર્ણ રીતે આવનાર નવ વર્ષ માં નવ સંકલ્પ કર્યા…જેમાં સામાજિક યુવા અગ્રણી નીલ વિઝોડા સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ ના રજીયા બેન રાઉમાં.કમી બેન જાદવ, નીતા બેન જાદવ,માનશી પ્રજાપતિ, પૂજા સુથાર,સાથે હર્ષોઉલાસ માં શ્રી વિશા ઓસવાળ જૈન કન્યાવિધાલય ના આચાર્ય શ્રી મયુરસિંહ આ રમતો ઉતશવ માં જોડાઈ ને સંકલન કર્યું હતું ઈંદ્રિશ ભાઈ તેમજ મહિલા નવ નેતૃત્વ નિખરે તે ઉદેશ્ય સાથે આ રમતો ઉતશવ નું આયોજન શ્રી જિજ્ઞાબા સોઢા,રાજેશ્વરીબા, ચપા વાણીયા, નિલાવતી વાણીયા સાથે તજજ્ઞ શ્રી વર્ષા જાટાવાંડીયા જોડાયા હતા
આનંદ પૂર્ણ રીતે હર્ષો ઉલ્લાસ સાથે રમત ગમત ના માધ્યમ થી નવ ચેતના નવ ઉર્જા મળેલ હતી જે ઉષ્મા ભર્યું જીવન રહે તેવી અભ્યર્થનાઓ…
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756