અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ ના હોદ્દેદારો ની નિમણૂક કરવામા આવી

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ ના હોદ્દેદારો ની નિમણૂક કરવામા આવી
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ ના તમામ નવ નિયુક્ત હોદ્દેદારો ની આજે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી દ્વારા વરણી કરવામાં આવી
ઉપ પ્રમુખ ૧) ધનરાજ સિંહ પટેલ ૨) પ્રતીક કાયસ્થ ૩ ) સ્પંદન પટેલ ૪ ) મુકેશ વસાવા ૫ ) મમતા બેન વસાવા, નવનિયુક્ત મહામંત્રી ૧) રવિન્દ્ર ચૌહાણ ૨ ) કાર્તિક પટેલ ૩) વિરલ વી પટેલ ૪) જુનેદ મલેક ૫ ) અરુણ વસાવા ૬ ) સુનિલ વસાવા ૭ ) હેરી પટેલ ૮ ) સીમા બેન વસાવા ૯ ) શહાદત શેખ ૧૦ ) અશરફ દીવાન
નવનિયુક્ત મંત્રી ૧) દિનેશ મિશલ ૨) રિશી પટેલ ૩) પીરું ભાઈ વસાવા ૪) યુવરાજ સિંહ અમરસિંહ વશી ૫ ) હરીશ વસાવા ૬ ) અયાન મલેક ૭ ) દિવ્યાંગ પરમાર ૮) ઇમરાન શેખ ૯) વિનય રાજેશ વસાવા ૧૦ ) ધરતી મોદી
આ તમામ નવનિયુક્ત પદાધિકારીઓ ને અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા તેમજ ઉપ પ્રમુખ હેમંત પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે .
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756