વિદેશી દારૂના કેસમાં ચાર આરોપીની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ

આડેસ૨ પો.સ્ટે માં દાખલ થયેલ રૂ .૩૧,૮૬,૨૮૦ / – ના વિદેશી દારૂના કેસમાં ચાર આરોપીની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ
બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી ગુનાના નાસતા ફરતા આરોપીઓને પક્ડી પાડવા સુચના આપવામાં આવતા પોલીસ ઈન્સપેક્ટર એમ.એન.રાણા સાહેબની આગેવાનીમાં પો.સબ.ઇન્સ ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.ની ટીમ ગઇ તા .૨૩ / ૦૭ / ૨૦૨૨ ના રોજ નલીયા ટીંબા તા .૨ા૫ર ગામની સીમ માંથી રૂ .૩૧,૮૬,૨૮૦ / – નો વિદેશી દારૂ તથા અન્ય મુદામાલ મળી કુલે રૂ ૪૫,૮૬,૨૮૦ / – ના મુદામાલનો આડેસર પો.સ્ટેમાં ગુનો દાખલ થયેલ જે ગુનાની તપાસ એલ.સી.બી દ્વાર ચલાવવામાં આવતી હોઇ જેથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તપાસ કરી ધરપકડ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એલ.સી.બી દ્વારા ચલાવવામાં આવેલ છે .
આરોપીનુ નામ ( ૧ ) રમેશસિંહ ઉરમેશ વેલાભાઇ મકવાણા ( ઝાલા ) રહે.કીડીયાનગર તા.રાપર ( ૨ ) ઘનશ્યામભાઈ કુંભાભાઈ ઝાલા ( 3 ) પ્રવિણ બાબુભાઈ મકવાણા ( ૪ ) નટવ૨ અજાભાઇ ગોહીલ રહે.ત્રણે નલીયા ટીંબા તા .૨ાપ૨
આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટ૨ એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે
રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756