હળવદ ના રિપોર્ટર મયુર રાવલ નો આજે જન્મદિવસ

હળવદ : ગુજરાત સમાચાર/જીએસટીવી ન્યુઝ ના રિપોર્ટર મયુર રાવલ નો આજે જન્મદિવસ
નેશનલ પ્રેસ એસોસિએશન મોરબી જિલ્લાના સહ પ્રભારી, હળવદ તાલુકાના યુવા જર્નાલિસ્ટ/ એક્રીડેશન પત્રકાર મયુર રાવલ નો આજે જન્મદિવસ
નેશનલ પ્રેસ એસોસિએશન મોરબી જિલ્લાના સહપ્રભારી,
પ્રતિભાશાળી યુવા બાહોશ નિડર નિષ્પક્ષ એકટીવ પત્રકાર મયુર રાવલ ઇલ્કે/પ્રિન્ટ મીડિયા થકી પંથકના લોકોના પ્રાણ પ્રશ્નો ને પોતાની કલમ થકી વાચા આપી રહ્યા છે.પત્રકારત્વ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે આજ સુધી નામી-અનામી ૫૦ થી વધુ સંસ્થાઓ દ્વારા ટ્રોફી, પ્રમાણપત્ર, થી સન્માનિત કરવામાં આવ્યા છે.
હળવદ માં 15 વર્ષથી મીડિયા ક્ષેત્રે સેવા આપતા જાણીતા યુવા નેશનલ પ્રેસ એસોસિએશન મોરબી જિલ્લાના સહ પ્રભારી, જર્નાલિસ્ટ/ એક્રીડેશન પત્રકાર મયુર રાવલ નો આજે જન્મદિવસ છે, તેઓએ વર્ષ ૨૦૦૫ માં આજકાલ સાંધ્ય દૈનિક અખબારમા જોડાઈને મીડિયા ક્ષેત્રે પદાપર્ણ કર્યું.હાલ તેઓ જાણીતા ગુજરાત સમાચાર/ જીએસટીવી ન્યુઝ ચેનલમાં અન્ય ઇંગલિશ ગુજરાતી અખબારોમાં હળવદ તાલુકાના રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.(શિવ ન્યુઝ &એડ એજન્સી) અન્ય ન્યુઝ પેપર ચેનલ માં પ્રિન્ટમીડિયા અને ઇલેક્ટ્રોનિકમીડિયા સાથે જોડાઈને ૧૫ વર્ષથી હળવદ પંથકના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. પરિવાર ની ચિંતા પરવાહ કર્યા વગર કોઈ પણ પરિસ્થિતિ માં હળવદ શહેર માં બનતી નાની મોટી ઘટનાઓ માટે પોતે રાત હોય કે દિવસ, કોઈ પણ પરિસ્થિતિ હોય શહેર માં બનતી ઘટના ઓ ના સ્થળે પહોંચી પોતાની પત્રકરીતા નું ઉદાહરણ બન્યા છે,મયુર રાવલ નું જીવન ભગવાન શ્રી શરણેશ્વર મહાદેવ આવનારા સમયમાં તેમની તમામ મનોકામના પરીપૂર્ણ કરે કરે તેવી પ્રાર્થના.આજે તેમના જન્મદિવસે મિત્રો,શુભેચ્છકોઓ, શુભચિંતકો, આગેવાનો તેમના મો.નંબર 9909458555 શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756