સુત્રાપાડા મા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે..

સુત્રાપાડા મા રવિવારે કોળી સમાજ વાડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે..
શ્રી વિર માંધાતા સંગઠન દ્વારા કરાયું આયોજન..
પ્રાચી તીર્થ… સુત્રાપાડા માં તારીખ 18/09/2022 બપોરે 03:00 વાગ્યાથી સાંજે 6:૦૦ વાગ્યા સુધી સુત્રાપાડા મુકામે કોળી સમાજની વાડી ખાતે જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાપરડા ના સંહયોગ થી શ્રી વીર માંધાતા સંગઠન સુત્રાપાડા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પ જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જુનાગઢ -સાપરડા ના ડોક્ટર વિશાલ કરમટા ,એમ એસ સર્જન. ડોક્ટર પ્રતીક ડોબરીયા. એમ એસ ગાયનેક. ડોક્ટર જીગ્નેશ કામલિયા. ઓર્થોપેડિક સર્જન. ડોક્ટર માનસી દેસાઈ. દાંતના રોગના નિષ્ણાંત. ડોક્ટર જય રાઠોડ. એમએસ ઓપ્ટિકલ. ડોક્ટર ધવલ કોયાણી .ફેમેલી ફિઝિશિયન. ડોક્ટર જયેશ સોલંકી .જનરલ ચેકઅપ. તેમજ તમામ પ્રકારના નિદાન તેમજ તમામ પ્રકારની દવા ફી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે સંપર્ક કરો હરેશભાઈ કામળિયા મો.9228155638 રાજેશભાઈ વંશ મો.9998041617 ભરતભાઈ મો.8780299097 સામતભાઈ વાજા મો.7874523519 પર દર્દીઓને નામ લખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. બોહોળી સંખ્યામાં આજુબાજુ વિસ્તારમાંથી જરૂરિયાત દર્દીઓએ લાભ લેવા વિનંતી…
રિપોર્ટ શૈલેષ વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756