૭મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી ખંભોળજ સૂરજ બા સરકારી હોસ્પિટલ ખાતે

૭મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી ખંભોળજ સૂરજ બા સરકારી હોસ્પિટલ ખાતે
આણંદ ખંભોળજ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર પ્રેરિત સૂરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ-ખંભોળજ ખાતે “૭મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ની ઉજવણી નિમિત્તે “હર દિન હર ઘર આયુર્વેદ”ની ઉજવણીના ત્રીજા સપ્તાહની ઉજવણીની થીમ “આયુર્વેદ આહાર” અંતર્ગત તારીખ ૨૮/૦૯/૨૦૨૨ ના સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંભોળજ જી.આણંદ ખાતે વૈધ પંચકર્મશ્રીના માર્ગદર્શન હેઠળ વિષય અનુરૂપ વ્યાખ્યાન અને જાગૃતિ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો, જેમાં ઓપીડી દર્દીઓ,આઈપીડી દર્દીઓ તથા આયુર્વેદ ચિકિત્સા પ્રેમી ગ્રામજનોએ ભાગ લીધેલ. વૈદ્ય પંચકર્મશ્રી વૈદ્ય મયુર મશરૂ દ્વારા કાર્યક્રમની ઉજવણી અનુરૂપ વ્યાખ્યાન અને આયુર્વેદનાં પ્રચાર-પ્રસાર તથા સ્ટાફ નર્સ શ્રીમતી પ્રીતીબેન પરમાર દ્વારા આયુર્વેદ આહાર અને તેના ગુણધર્મ વિશે ઉપસ્થિત માહિતગાર કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા હોસ્પિટલનાં સમગ્ર સ્ટાફ તેમજ ગ્રામજનોનો ખૂબ સહકાર મળેલ.
– વૈધ પંચકર્મ
સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ-ખંભોળજ 🙏💐
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756