ઈડર ખાતે દશેરા પર્વ ની ઉજવણી કરવામાં આવી

ઈડર ખાતે દશેરા પર્વ ની ઉજવણી કરવામાં આવી
Spread the love

ઈડર ખાતે દશેરા પર્વ ની ઉજવણી કરવામાં આવી ઈડરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ઇડર નગરપાલિકા દ્વારા ઈડરના તિરંગા સર્કલ પાસે uu આવેલ સર પ્રતાપ હાઈસ્કૂલના મેદાનમાં રાવણ દહન નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના માર્ગો પર વિજય યાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ સાંજના 7:00 વાગે તિરંગા સર્કલ પાસે આવેલ ઇડર સરપ્રતાપ હાઈસ્કૂલના મેદાનમાં રાવણ દહનનો ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં શહેરના સાધુ સંતો પણહાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો .રાવણ દહન પહેલા જોરદાર આતશ બાજી પણ કરવામાં આવી હતી. રાવણ તૈયાર કરવામાં શ્રી પ્રદીપભાઈ ખરાદી અને અલ્પેશભાઈ સોની નો તેમાં સિંહ ફાળો રહ્યો હતો આ રીતે ઇડરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

report : pinakin Upadhyay # pink

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!