તા.૧૬ ઓક્ટોબરના નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પરીક્ષામાં કલેક્યુલેટર,  મોબાઇલ ફોન ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટસ, ડીવાઇસનો ઉપયોગ કરવા પ્રતિબંધ

તા.૧૬ ઓક્ટોબરના નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પરીક્ષામાં કલેક્યુલેટર,  મોબાઇલ ફોન ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટસ, ડીવાઇસનો ઉપયોગ કરવા પ્રતિબંધ
Spread the love

તા.૧૬ ઓક્ટોબરના નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પરીક્ષામાં કલેક્યુલેટરમોબાઇલ ફોન ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટસ, ડીવાઇસનો ઉપયોગ કરવા પ્રતિબંધ

જૂનાગઢ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૧૬ ઓક્ટોબરના રોજ જૂનાગઢ શહેરના ૫૮ તથા કેશોદ શહેરના ૮ મળી કુલ ૬૬ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે.

પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારે કેલક્યુલેટર, સેલ્યુલર, મોબાઇલ ફોન અને અન્ય કોઇપણ કલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ કે ડીવાઇસ પરીક્ષામાં સાથે લાવવાના નથી તેમ નિવાસી અધિક  કલેક્ટરની યાદીમાં જણાવ્યું છે.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!