આટકોટ પોલીસ માં ફરજ બજાવતા પ્રદિપસિંહ જાડેજા( પદુભા )નો આજે જન્મદિવસ

આટકોટ પોલીસ માં ફરજ બજાવતા પ્રદિપસિંહ જાડેજા( પદુભા )નો આજે જન્મદિવસ
Spread the love

આટકોટ પોલીસ માં ફરજ બજાવતા પ્રદિપસિંહ જાડેજા( પદુભા )નો આજે જન્મદિવસ

મુળ ગામ વાંકાનેર તાલુકાનુ ( કોટડા નાયાણી ) ના વતની હાલ ગોંડલ.
આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પદુભા જાડેજા. નાનપણથી દેશદાઝ અને ભક્તિ જેન હ્દયમાં વસેલી પોલીસ બનવાનું સ્પષ્ટ હતું. આખરે માતા-પિતાના સહકારથી તે સાકાર પણ કરીયુ. હસમુખા સ્વભાવને કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. પણ પોલીસમાં ફરજ દરમ્યાન સંબંધને બાજુમાં મૂકી કામગીરી કરવામાં જગજાહેર છે. જાતે ક્ષત્રિય ગુનેગારો સાથે સિંઘમ બનવામાં પણ અટકાતા નથી.
બુટલેગરો સામે બાંયો ચડાવતા પદુભા ઘણા બધા જુદા-જુદા પોલીસ સ્ટેશનો નો બહોળો અનુભવ ધરાવે છે.
નિષ્ઠાથી ફરજ નિભાવતા લોકોમાં સારી એવી લોકચાહના મેળવી છે.
ઉલ્લેખનીય છે કે આજે તેમના જન્મદિવસે એમના મિત્રો સગા સંબંધી સ્નેહીજનો અગ્રણીઓ આગેવાનો અને પરિવારજનો સહિત હિતેચ્છુઓ દ્વારા તેમનાં જન્મદિવસ નિમિત્તે Facebook WhatsApp Instagram અને મોબાઈલ નંબર 9510581676 પર શુભેચ્છાઓ નો ધોધ વર્ષાવી અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!