શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ

શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ
ડૉ. શૈલેષ વાણીયા શૈલ ઉપાચાર્ય આર.સી.મિશન શાળા વડતાલ તા નડિયાદ જી. ખેડા રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, મૌલાના અબુલ કલામ જીની જન્મજયંતિ પર, 11 નવેમ્બરના રોજ, શાંતિ ફાઉન્ડેશન ગોંડા,ઉત્તરપ્રદેશ બેઝિક એજ્યુકેશન મોમેન્ટ ઓફ ઈન્ડિયા, ઈનોવેટીવ ટીચર્સ ગ્રુપ ઓફ ઈન્ડિયા દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન કાર્યક્રમ અને ઈ-સમ્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાત માંથી ડો. શૈલેષ વાણીયા શૈલ તથા ધર્મેશ જોશી ની પસંદગી થઈ છે .કાર્યકમ ઈ. સુનીલ જી તથા સમગ્ર સંસ્થા નો રુણ સ્વીકાર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756