ખેડબ્રહ્મા,,:શ્રી જ્યોતિ વિદ્યાલય ગેટ આગળ હાઇવે રોડ પર ની રેલિંગ દુર કરવામાં આવી

ખેડબ્રહ્મા,,:શ્રી જ્યોતિ વિદ્યાલય ગેટ આગળ હાઇવે રોડ પર ની રેલિંગ દુર કરવામાં આવી
ખેડબ્રહ્મા શહેર ની એન્ટ્રી માં આવેલી શ્રી જ્યોતિ વિદ્યાલય માં આશરે 1648 થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
બાળકો તથા સ્ટાફ મિત્રો ટુવિલર અને ફોરવીલર સાધનો લઈ અને અપડાઉન કરતા હોય છે
અંબાજી હાઈવે રોડ હોવાથી
સાધનોની અવરજવર ખૂબ સ્પીડમાં રહેતી હોય છે
ત્યારે હાઇવે રોડના વચ્ચે ડિવાઇડર ઉપર લગાડેલી રેલિંગથી વડાલી તરફથી અને ખેડબ્રહ્મા શહેર તરફથી આવતા વાહનો રસ્તો ક્રોસ કરવામાં અડચણરૂપ થતી હતી
જેનાથી અવારનવાર દરરોજ નાના મોટા એકસીડન્ટના ભોગ બાળકો અને સ્ટાફ મિત્રોએ બનવું પડતું હતું
જે બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર ચૌધરી સરને રજૂઆત કરતા બાળકોના હિતમાં તાબડતો નિર્ણય લઈ ડિવાઇડર પર લગાડેલી બંને બાજુની રેલિંગ 25 25 ફૂટ દૂર કરવામાં આવી હતી
નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ના આસરા અન્ય નિર્ણયને જ્યોતિ પરિવારે આવકાર્યો હતો
સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ના આચાર્ય સુરેશભાઈ પટેલે પી ડબ્લ્યુ ડી વિભાગ અને નાયબ કાર્યપાલક ઇજનેર ખેડબ્રહ્માનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756