વલસાડમાં કોંગ્રેસના ઉમેદવારે BJP ઉમેદવારને પગે લાગી આર્શીવાદ લીધા

વલસાડમાં કોંગ્રેસના ઉમેદવારે BJP ઉમેદવારને પગે લાગી આર્શીવાદ લીધા
Spread the love

વલસાડમાં કોંગ્રેસના ઉમેદવારે BJP ઉમેદવારને પગે લાગી આર્શીવાદ લીધા

ચૂંટણી પહેલા જોવા મળ્યા નવા નવા રંગો, વલસાડમાં કોંગ્રેસના ઉમેદવારે BJP ઉમેદવારને પગે લાગી આર્શીવાદ લીધા

ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને આજે અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પણ ફરી દીધા છે. આ વચ્ચે વલસાડથી એવા દ્ર્શ્યો સામે આવ્યા છે જેવા તમે આ અંગાઉ ક્યારેય ન જોયા હશે, ન વિચાર્યુ હશે. માહિતી મુજબ અહીની ઉમરગામ બેઠક પર ફોર્મ ભરવા ભાજપના ભરત પટેલ અને કોંગ્રેસના નરેશ વળવી પહોંચ્યા હતા.

આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારના પગે પડી આશીર્વાદ માંગ્યા હતા. આજે ફોર્મ ભરતા પહેલા ભાજપ કાર્યાલયથી કાર્યકરો સાથે બાઈક રેલી કાઢી મંદિરમાં જવામા આવ્યુ હતુ. આ બાદ કોંગ્રેસના ઉમેદવાર નરેશ નવળીએ ભાજપના ઉમેદવાર ભરત પટેલના પગે પડી તેમના આશીર્વાદ લીધા હતા જે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

બન્ને ઉમેદવારો એકબીજા સાથે ઉમળકાભેર ભેટી પડ્યા હતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. બન્નેની રાજનીતીક સફર અંગે વાત કરીએ તો ઉમરગામના ભાજપ ધારાસભ્ય ભરતભાઇ પટેલ ત્રીજીવાર રિપીટ કર્યા છે. તેઓ કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી
જામનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!