વિધાનસભા 86 જુનાગઢ ભાજપના ઉમેદવાર સઁજયભાઈ કોરડીયા દ્વારા ગ્રુપ મિટિંગ નું આયોજન કરાયું

વિધાનસભા 86 જુનાગઢ ભાજપના ઉમેદવાર સઁજયભાઈ કોરડીયા દ્વારા ગ્રુપ મિટિંગ નું આયોજન કરાયું
Spread the love

વિધાનસભા 86 જુનાગઢ ભાજપના ઉમેદવાર સઁજયભાઈ કોરડીયા દ્વારા ગ્રુપ મિટિંગ નું આયોજન કરાયું

આજ રોજ વૉર્ડ ન.9 માં વિધાનસભા 86 જુનાગઢ ભાજપના ઉમેદવાર સઁજયભાઈ કોરડીયા ના સમર્થન માં અનુ.જાતી મોરચા ના કાર્યકરો સાથે એક ખુબજ અગત્યની ગ્રુપ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રુપ મીંટિંગ નું આયોજન અનુ.જાતી મોરચાના મંત્રી કિરીટભાઈ વાઘેલા ના નિવાસ્થાને કરવામાં આવેલ હતું

ભારતીય જનતાપાર્ટી ના આવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય પદના ઉમેદવાર શ્રી સંજયભાઈ કોરડીયા એ ખાસ જણાવ્યું હતુંકે આ ધારાસભ્ય પદની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી આવનાર પાંચ વર્ષ ના સમયગાળા દરમિયાન મારા વિસ્તારના વિકાસ માટેગામના દરેક જરૂરિયાત મંદ ને ઘરનું ઘર મળી રહે તેમજ દરેક ગામની અંદર રોડ,રસ્તાઓ,ગટરની સુવિધા ,સ્ટ્રીટ લાઈટ,પાણી તેમજ મારા વિસ્તારના ખેડૂતો ,ખેતમજૂરો,વિદ્યાર્થીઓ,ગામના દરેક નાગરિકને સરકારી યોજનાઓ નો સંપૂર્ણપણે ઘરે બેઠા લાભ મલીરહે તે માટે પ્રયત્નશીલ રહીને મારા વિસ્તારના વિકાસ માટે સરકાર શ્રીની ગ્રાન્ટ માટે યોગ્ય રજુઆત કરી મારા વિસ્તારના ગામોના વિકાસની નોંધ રાજ્ય અને દેશ સુધી લેવામાં આવે તેવા પ્રયત્નો કરવા હર હમ્મેશ કટીબદ્ધ રહીશ

ગુજરાતની પ્રજા પણ વિકાસની રાજનીતિને આવકારવા તત્પર છે એ આ તકે સ્પષ્ટ જણાઈ આવતું હતું. ગુજરાતના ગામડે-ગામડે,ખૂણે-ખૂણે ડબલ એન્જીન સરકારે કરેલા વિકાસ કાર્યોની ચર્ચા ચાલતી હોય ત્યારે આવા દ્રશ્યો આ ચૂંટણીમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હરીફ ઉમેદવારોના ઘર આંગણે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું ભવ્યાતિભવ્ય સ્વાગત થઈ રહ્યું છે જેનાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ભાજપની જીત નિશ્ચિત હોવાનું આડકતરી રીતે સ્વીકારતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

જેમા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જીતુભાઇ મનવર,અનુ.જાતી મોરચા પ્રમુખ શ્રી કારાભાઇ રાણવા,મહામન્ત્રી વિજયભાઈ દાફડા,સોસિયલ મિડિયા કન્વિનર ધર્મેશભાઈ મકવાણા મંત્રી અશ્વિન ચાવડા,મંત્રી કિરીટભાઈ વાઘેલા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા

મિડિયા કન્વિનર ધર્મેશભાઈ મકવાણા
અનુ.જાતી મોરચા
જુનાગઢ મહાનગર

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!