વેજપુર બ્રાન્ચ કેનાલમાં રૂની ગામ નજીક 30 ફૂટનું ગાબડું..

– વેજપુર બ્રાન્ચ કેનાલમાં રૂની ગામ નજીક 30 ફૂટનું ગાબડું..
રૂની ગામ થી પસાર થતી વેજપુર બ્રાન્ચ કેનાલ માં ગાબડું…
ગાબડું પડતાં લાખો લીટર કેનાલનું પાણી પડતર જમીનમાં વેડફાયું…
ભાભર,વાવ અને સુઈગામ તાલુકાઓમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત
ગાબડું પડતાં મોરવાડા ડિસ્ટ્રી,મોરવાડા માઈનર એક અને બે માં પાણી બંધ..
-નર્મદા વિભાગની બેદરકારીના કારણે કેનાલો તૂટી રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપો…
વારંવાર પડતાં ગાબડાંઓ માં ભ્રષ્ટાચારની બૂ…
રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756