બાબરા માં બાબા સાહેબ આંબેડકર ૬૬ મહાપરી નિર્માણ દિવસ ની ઉજવણી

બાબરા બાબા સાહેબ આંબેડકર ૬૬ મહાપરી નિર્માણ દિવસ ની ઉજવણી………
.બાબરા: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો 66મો મહાપરી નિર્વાણ દિવસ નિમિત્તે બાબરા મુકામે સમતા સૈનિક દલ SSD ના ગુજરાત પ્રદેશ પ્રમુખ પી.એલ.મારૂ નિ.નાયબ મામલતદાર ની આગેવાની માં ખૂબ જ મોટી સંખ્યામાં બાબરાના તમામ વરિષ્ઠ નાગરિકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને ફુલહાર કરી અને બાબાસાહેબ શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ જેમાં ભુપેન્દ્રભાઈ બસીયા ભુપતભાઈ બસીયા નરેશભાઈ મારુ વકીલ મંડળના પ્રમુખ સુસરા ભાઈ, એડવોકેટ હરેશભાઈ મેવાડા, તાલુકા પંચાયત સદસ્ય વિનુભાઈ, બી.એલ.મારૂ, કાળાભાઈ મારૂ, રામભાઇ મારૂ, રમાભાઇ રાઠોડ, આ સિવાય ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહેલ અને મંગાદાદા અરવિંદભાઈ પરમાર બધા ભાઈ મારુ કાંતિભાઈ બથવાર આ બધા મિત્રોએ મળી અને બાબાસાહેબને ફુલહાર કરેલ છે
રિપોર્ટ: ગોરધન દાફડા બાબરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756