ગુજરાતના સી.એમ. અંબાજી મંદિરની મુલાકાતે

ગુજરાતના સી.એમ. અંબાજી મંદિરની મુલાકાતે
ગુજરાતના સીએમ અંબાજી મંદિરની મુલાકાતે આવ્યા હતા.
અંબાજી મંદિર માં ભૂપેન્દ્રભાઇ પટેલ માં આંબા ની વિશેષ પૂજા અર્ચના કરી.
સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપના કાર્યકરોને મળ્યા હતા.
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ મા અંબાના દરબારમાં સીએમ પરિવાર સાથે આવી પહોંચ્યા.
ભટ્ટ મહારાજની ગાદી પર રક્ષા કવચ બંધાવ્યો
ત્યારે બાદ માતાજી ના મંદિર ઉપર ધજા ચઢાવે આવી હતી
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756