સુપ્રીમ ની ગાઈડલાઈન થી ઉપરી જઈ પોલીસ કામગીરી ના હથીયાર પડ્યા હેઠા : આપ ના ઉમેદવાર થયા મુક્ત

સુપ્રીમ ની ગાઈડલાઈન થી ઉપરી જઈ પોલીસ કામગીરી ના હથીયાર પડ્યા હેઠા : આપ ના ઉમેદવાર થયા મુક્ત
આ કેસની કિકત એવી છે કે, ૭૯– જામનગર સાઉથ વિધાનસભા સીટના ઉમેદવાર વિશાલ રાજલ ત્યાગી સામે ભાવિન વલ્લભભાઈ નમ નામના વ્યક્તિને બે વર્ષ અને ૭ માસ પહેલાની ઘટના અંગે તા. ૪/૧૨/૨૦૨૨ ના રોજ ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૦૬ા વિશ્વાશપાત), ૪૨૦ ( છેતરપીંડી) ની ફરીયાદ પોલીસમાં કરી હતી. જેમાં જાહેર કર્યું હતું કૈર વર્ષ પહેલા આ વિશાળ ત્યાગી ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા હોય. ફરીયાદીએ આટીફીસીયાર ફ્લાવર ના ફૉટીંગ બાબતે રૂ।. ૭૦,000 લેવાના હતા, જે પૈકી ૫. ૪૫,૦– આપ્યા હતા અને બાકી જ્ઞ, ૨૫,~ આપવા ૨ વર્ષથી બાના કરતા હતા. વધુમાં એવી ફરીયાદ કરી હતી કે ડેકોરેશનના રૂપિયા ૩,00,000/-ના સામાન પણ આરોપી પાસે હોવાનું જણાવેલ હતું.
વિશાળ ત્યાગીની વિધાનસભાની ચૂંટલીનું મતદાન તા. ૧/૧૨/૨૦૨૨ ના રોજ પુર્ણ થયેલ અને તે તા. ૨/૧૨/૨૦૨૨ ના રોજ રાજસ્થાન ના શિકાર જિલ્લામાં આવેલ ખાટુ શ્યામ નામના શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે પરિવાર સાથે દર્શને જવા નિકળેલા હતા.તા. ૩૧૨/૨૦૨૨ ના દર્શન કરી તા. ૪૧૨/૨૦૨૨ ના રોજ પરત આવતા હતા. તે દિવસે મધ્યરાત્રીના ૦.૩૦ કલાકે ફરીયાદીની ફરીયાદ સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વી.આર.ગામેતી સાહેબ નોંધેલી અને મોબાઈલ ફોનના આધારે એ.ટી એસ ગુજરાતે રાજસ્થાન માંથી આરોપીની ભરપકડ કરેલી. જામનગર એસ.ઓ.ટીએ પાલનપુર ખાતે રાખી સોપી આપેલ હતા. એસ.ઓ.જી. જામનગર જામનગર સી.ટી.એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજુ કરેલા. આજરૂરીજ પોલીસે * જામનગરના ચીફ જ્યુડી, મેજા, સાહેબની કોર્ટમાં આરોપીને રજુ કરી ૪ દિવસના રીમાન્ડ મેળવવા અરજી કરી
આરોપી તરફે વકિલ વી.એચ.કનારાએ અનેંશ કુમાર સુપ્રિમ કોર્ટના ચુકાદા પર આધાર રાખી રજુઆત કરી હતી કે સુપ્રિમ કોર્ટે આપેલ ગાઈડલાઈન મુજબ ૭૫ર્ષ સુધીની સજાને પાત્ર ગુનામાં આરોપીની ૫૨૫૭૬ કરતા પહેલા કલમ ૪૧મે તળે નોટીસ આપની ફ૨જીયાત છે. આ કામનો ભંગ કરવામાં આવેલ હોય, તેવા કિસ્સામાં આરોપીને પોલીસ હીરાત માંથી મુક્ત કરવો જોઈએ.
વધુમાં રજુઆત કરી હતી કે આરોપી રાજસ્થાનમાં ભાષાન શ્રી ક્રુષ્ણના દર્શન કરવા મંદિરે ગયા હતા. ત્યારે જામનગર પોલીસ સ્ટેશનમાં મધ્યરાત્રીના ફરીયાદ નોંધવામાં આવી છે કે, ગુજરાતી ત્રાસ પાદી વિરોધી સંસ્થાને સરકારે કામે લગાડી અરજદારની ધરપકડ રાજસ્થાનમાં જઈ કરેલ છે, જે બાબત સત્તાનો દુર-ઉપયોગ કરેલ છે.
ઉભષ પાની રજૂઆત બાદ ઈન્ચાર્જ ચીફ જયુડી,મેજી, સાહેબ શ્રી એમ.ડી.નંદાણી સાહેબે આ કબજો પોલીસે સુપ્રિમ કોર્ટના અનેંશ કુમારના કેસમાં ફરમાવેલ ગાઈડઝાઈન નો ભંગ કર્યો છે તેમ માની કાઈ પણ જાતના જામીન વગર આરોપીને મુક્ત કરવા મ કર્યો છે. અનેંશ કુમારના ચુકાદા પર આ ઘટના સૌરાષ્ટ્રની પ્રથમ ઘટના છે. આ કાયદા તી જવાબદાર પોલીસ અધિરકારીઓ સામે અદાલતની અવમાનના કરવા બદલ સ્થિતિ ભંગના પગલા લેવા જોઈએ. આરોપી મુક્ત થયા છે, પરંતુ એ ટી એસ સહીત ની પોલીસ સામે કાર્યવાહી મંડાઈ રહી છે.
આરોપી તરફે એડવોકેટ શ્રી વી.એચ.કનારા, ડી.એન. ભેડા, એસ.બી વોરીયા, વી.ડી.બારડ, એસ.એમ.ખાંભલા, આર.ડી.સીસોટીયા, આર એ સફીયા, આર. એન. વસરા, જે.એમ. નંદાણીયા, કે.એ. ગોસાઈ, પી. એન. રાડીયા તથા વી.એસ.ખીમાણીયા રોકાયા હતા.
રિપોર્ટ : કપિલ જેઠવાણી જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756