એક કલાકાર તરીકે નાં અસ્તિત્વ ની ઓળખ આપનાર ઉત્સવ એટલે શાળા નો વાર્ષિક ઉત્સવ

એક કલાકાર તરીકે નાં અસ્તિત્વ ની ઓળખ આપનાર ઉત્સવ એટલે શાળા નો વાર્ષિક ઉત્સવ
સામાન્ય બાળકો માં છૂપાયેલા કલાકાર ને શોધી એક કલાકાર તરીકે નાં અસ્તિત્વ ની ઓળખ આપનાર ઉત્સવ એટલે શાળા નો વાર્ષિક ઉત્સવ
આર એમ પી એસ ફ્લાયિંગ કીડ્સ શાળા ની ત્રણેય શાખાઓ ના સમન્વયે મંઝિલ…ટાઈમ વિંગ્સ ટુ યોર ઇમેજીનેશન થીમ સાથે શાળા ના નાનાં નાનાં બાળકો દ્વારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ની સાથે *સમય* નું મહત્વ સમજાવ્યું. સમય ની સાથે પરિવાર નું મહત્વ અને આપણી જવાબદારી પણ સમજાવવામાં આવી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડૉ. નિષ્ઠા આનંદ, Lt. કમાન્ડર કે.જી.રાવલ , અતિથિ વિશેષ શ્રી રિતેશ અમીન, શ્રી નીતિન પટેલ, શ્રી સુરેશ ભાઇ ગાંધી, શ્રી ભરતભાઈ પટેલ હાજર રહ્યાં હતાં. શાળાનાં ટ્રસ્ટી શ્રી રાકેશ જૈન, મહાવીર જૈન, સચિન જૈન, ઓપરેશન હેડ દર્શન જૈન,પ્રિન્સિપાલ મેલરોય મેકડોનાલ્ડ તથા શાળા ના હેડ મિસ્ત્રેસ અર્ચના નેગી પટેલ સહીત મોટી સંખ્યા માં વાલી ઓ એ હાજર રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756