સરદાર પટેલ યુનિવર્સિટી ની આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધો

સરદાર પટેલ યુનિવર્સિટી ની આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધો
સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ કોલેજ આણંદ ના વિદ્યાર્થીઓ એ સરદાર પટેલ યુનિવર્સિટી ની આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો ખુબ રશાકશી ની ક્રિકેટ મેચ જોવા મળીહતી કોલેજ ના કેલડીઓ એ ખુબ મહેનત કરી હતી સેમી ફાઇનલ મેચ માં 200 રન બનાવ્યા હતા વિદ્યાર્થીઓ એ કૉલેજનું નામ રોશન કરેલ છે કેપ્ટન મિત મોદી તથા વાઇસ કેપ્ટન માહિન કાજી એ ટીમ ને સતત પ્રેક્ટિસ કરવી છે સાથે કોલેજના અધ્યાપક સૂર્જન ભાઈ વાઘેલા પણ સતત વિદ્યાર્થીઓની સાથે રહ્યા હતા કોલેજ ના આચાર્ય શ્રી ડૉ આર ડી મોદી સર વિદ્યાર્થીઓ નો હૉસ્લો વધારવા માટે તેઓ ની સાથે બે દિવસ સુધી ગ્રાઉન્ડ પર રહ્યા હતા મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ ભીખાભાઈ સાહેબ અને આચાર્યશ્રી કોલેજ ના રમત ગમત વિભાગ તેમજ સમગ્ર કોલેજ પરિવારે વિદ્યાર્થીઓનો હોસલો વધાર્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300