અમરેલીના રાજુલા કોર્ટ મુદતમાં આવેલ 376 નો આરોપી ફરાર

બ્રેકિંગ ન્યુઝ….
રાજુલા…..
અમરેલીના રાજુલા કોર્ટ મુદતમાં આવેલ 376 નો આરોપી ફરાર થયો….
અમરેલી જિલ્લા જેલ માંથી જાપ્તા સાથે આવેલ આરોપી સવજી ઉર્ફે સંજય ગુજરીયા કેદી જાપ્તા માંથી ભાગ્યો….
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરી ……
આરોપી કોર્ટ કામગીરી પૂર્ણ થયા બાદ ફરાર થયો હતો….
રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવા તજવિધ હાથ ધરી…..
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ગુન્હામાં સબ જેલમાં હોવાને કારણે આજે મુદત હોવાથી રાજુલા કોર્ટમાં લવાયો હતો……
રીપોર્ટ:-ધર્મેશ મહેતા રાજુલા…..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300