યાદોની સંભારણા

યાદોની સંભારણા
સુરત જીલ્લાના માંગરોલ તાલુકાના ધામરોડ હાઇવે ને અડિને આવેલ પી.પી. સવાણી યુનિવર્સિટી ખાતે યોજાયેલ પત્રકારો માટે ના વકૅશોપ ના આયોજન માં પુવૅ માહિતી નિયામક ગાંધીનગર શ્રી ભાગ્યેશ ઝા સાહેબ ખાસ ઉપસ્થિત રહેતા યાદોની સંભારણા ના ભાગ રૂપે ડાબે થી બીજા ભાગ્યેશ ઝા સાહેબ તથા ડાબે ટાઇગરે ગુજરાત નાં એડિટર શૈલેષભાઈ રાજ પરમાર, જમણે લોકાર્પણ દૈનિક નાં બ્યુરો ચીફ ભાવેશભાઇ મુલાણૅ, અને ગુજરાત શતાબ્દી દૈનિક ભરૂચ અને ગુજરાત ક્રાઇમ બુલેટિન દૈનિક અંક્લેશ્વર નાં યુનુસ ભૈયાત સાથે ફોટો માં અંકિત.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300