સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં

સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં
Spread the love

સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી . શાળા કેમ્પસના ઝાડ પર 100 માળા બાંધીને ચકલીઓ ને રો હાઉસ આપવામાં આવ્યા…


સાથે સાથે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા..વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ આ દિવસ નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ વંદનાબેન ગોસ્વામીએ વિધાર્થીઓને કહ્યું કે તેઓ પ્રકૃતિનું મહત્વ સમજે પક્ષીઓનુ મહત્વ સમજે અને ખાસ કરીને લુપ્ત થવાને આરે પહોચેલી ચકલીઓને બચાવી શકાય તે માટે શાળામાં વિધાર્થીઓએ ચકલીઓ માટે માળા બનાવ્યાં, ચકલીઓ માટે ચણની વ્યવસ્થા તેમજ પાણીના કુંડાઓ મૂકી પાણીની વ્યવસ્થા કરાઈ અને માળાઓ શાળાનાં કેમ્પસમાં યોગ્ય જગ્યાએ માળાઓ મુકવામાં આવ્યા જેમા આજે ચકલીઓ રહેવા માટે આવી ગઈ હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!