માંગરોળ : જેથખમ ઓજી વિસ્તારમાં યંગ જનરેશન ગ્રુપ દ્વારા કેમ્પ SBI બેકના નવા ખાતા ખોલવામાં આવ્યા

માંગરોળ : જેથખમ ઓજી વિસ્તારમાં યંગ જનરેશન ગ્રુપ દ્વારા કેમ્પ SBI બેકના નવા ખાતા ખોલવામાં આવ્યા
જેથખંભ ઓજી વિસ્તાર માં યંગ જનરેશન ગ્રુપ દ્વારા SBI જનધન ખાતા ખોલવાનો કેમ્પ જેથખંભ સીમ શાળા ખાતે યોજવામાં આવ્યો. લોકો ઓનલાઇન અને કેશલેશ યોજનાનું લાભ મેળવે તે માટે બેંકો સાથે વઘુ કનેક્ટ રહે તે માટે આ કેમ્પ મા 50 લોકો એ લાભ લીધો.જો કે હજુ વઘુ લોકો આ લાભ લય શકે તેમ હતા પરંતુ સર્વર ડાઉન થવાને લીધે કેમ્પ વ્હેલો બંધ કરવો પડ્યો.
આ કેમ્પ ને સફળ બનાવવા, યંગ ગ્રુપ નાં સોયબ એમ. જેઠવા, સોયબ યુ. જેઠવા, રિઝવાન બી, રિઝવાન કાલવાત, અ.ગફૂર કાલવાત, સાહિલ કાલવાત, ઇબ્રાહિમ મોભી, ઇબ્રાહિમ છાપરા, નાઝીમ પડાયા, ઐયુબ ભાઈ કાદુ, હૂઝેફા ઘમેરિયા, મુહમ્મદ ભાઈ જેઠવા તેમજ ગ્રુપ નાં અન્ય મેમ્બરો એ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300