માંગરોળ : શીફા હોસ્પિટલ ખાતે એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ અમદાવાદ ના સહયોગ દ્વારા બાળ રોગ નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

માંગરોળ શીફા હોસ્પીટલ ખાતે બાળકો માટે ડો,ઈમરાન પટેલ અને સુલેમાન પટેલ દ્રારા મેગા કેમ્પનુ આયોજન કરાયું જેમાં ૮૦૦ કરતા વઘુ બાળકોએ સારવાર અને મફત દવાનો લાભ લીઘો,
માંગરોળ ના વતની અને અમદાવાદ ખાતે એશિયન ચિલ્ડ્રન હોસ્પીટલના ડોક્ટર ઈમરાન પટેલ અને તેમના પીતા સુલેમાન પટેલ દ્રારા બાળકોના આરોગ્ય અને મફત દવાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના પ્રસિધ્ધ બાળકો ડોક્ટર તાહા દાગીનાવાલા, ડો. ઝુલ્ફીકાર લુહાર, સહીતના ડોક્ટરોએ સેવા આપી હતી, આ કેમ્પમાં માંગરોળ શહેર અને આસપાસના વિસ્તારોના ૮૦૦ જેટલા બાળકોએ લાભ લીઘો હતો, આ કેમ્પ સફળ બનાવવા સીફા હોસ્પીટલ ના સ્ટાફ અને ટ્રસ્ટીઓ તેમજ શહેરના સેવાભાવી યુવાનો જોડાયા હતા,
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300