એન્જિનિયરિંગ કોલેજ ખાતે શ્રી મહારાણા પ્રતાપ સ્વાભિમાન મંચ, ભારત (સૂચિત) દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું

આજ રોજ શ્રી મહારાણા પ્રતાપ જીની પુણ્યતિથિ નિમિત્તે સ્ટાફ એન્જિનિયરિંગ કોલેજ ખાતે શ્રી મહારાણા પ્રતાપ સ્વાભિમાન મંચ, ભારત (સૂચિત) દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં ગાંધીનગરના પૂર્વ અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ (ધર્મ પ્રસાર વિભાગ) તથા વસાહત મંડળ ના અગ્રણી એવા શ્રી વિપુલભાઈ ઠાકર ને સન્માનિત કરવામાં આવે, તેમજ તેમના દ્વારા શ્રી મહારાણા પ્રતાપજી ની પ્રતિમાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300