રાજુલાના ડુંગર ગામે વન્યપ્રાણીને મોતને ઘાટ ઉતારી છરા વડે શિકાર કર્યાની તસ્વીર સામે આવતા ચકચાર મચી જવા પામી

બ્રેકીંગ ન્યુઝ……
રાજુલાના ડુંગર ગામે વન્યપ્રાણીને મોતને ઘાટ ઉતારી છરા વડે શિકાર કર્યાની તસ્વીર સામે આવતા ચકચાર મચી જવા પામી……..
નીલગાયને મોતને ઘાટ ઉતારી સુપ બનાવી ભોજન પણ કર્યું હતું -વનવિભાગ સુત્રો
રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક શિકારી પ્રવુતિ વધતા વનવિભાગ એલર્ટ DCFએ તપાસના આદેશ આપ્યા…..
અને છરા વડે નિલગાયને કાપનારા સહિત 2 લોકોની શોધખોળ હાથ ધરી છે……
ધારી ગીરના શેમરડી બાદ ડુંગર વિસ્તારમાં શિકારી પ્રવુતિ કરનારા અસામાજિક તત્વો સક્રિય થયા……
સમગ્ર મામલે શેત્રુંજી ડીવીજનના DCF જયન પટેલના મોનીટરીંગ હેઠળ તપાસનો ધમધમાટ શરૂ થયો છે……
રીપોર્ટ :- ધર્મેશ મહેતા રાજુલા…..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300