ઘેડ પંથક જાણે ચણા અને જુવારથી લીલી ચાદર ઓઢી

ફોટો કેપ્શન
ઘેડ પંથક જાણે ચણા અને જુવારથી લીલી ચાદર ઓઢી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર ચોમાસા દરમિયાન પાણીથી ભરાઇ જાય છે. અહીંના ખેડૂતો ચોમાસુ પાક લઇ શક્તા નથી. પરંતુ શિયાળુ, ઉનાળુ પાક લઇ રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ વિસ્તારના ઘેડ પંથકમાં ચણા અને જુવારનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે. જેમાં માંગરોળ તાલુકામાં ૪૦૫ હેક્ટર અને કેશોદ તાલુકામાં ૧૨૫ હેક્ટરમાં જુવારનું વાવેતર થયું છે. જ્યારે માંગરોળમાં ૧૧૫૬૫ હેક્ટરમાં ચણા અને કેશોદમાં તાલુકામાં સૌથી વધુ ૧૪૦૦૦ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300