સાર્જન્ટ કરિશ્મા કુરેશી Snow sking mountraing camp માટે જમ્મુ કશ્મીર માં ટ્રેનિંગ લઈ રહ્યા છે

સાર્જન્ટ કરિશ્મા કુરેશી Snow sking mountraing camp માટે જમ્મુ કશ્મીર માં ટ્રેનિંગ લઈ રહ્યા છે
સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ કોલેજ આણંદ ના એન સી સી કેડેટ સાર્જન્ટ કરિશ્મા ઇકબાલ ભાઈ કુરેશી જેવો Snow sking mountraing camp માટે હાલ જમ્મુ કશ્મીર માં ટ્રેનિંગ લઈ રહ્યા છે ભારત ના 17 રાજ્યો માંથી એક-એક કેડેટ ની પસંદગી કરવામાં આવેલ છે જેમાં ગુજરાત માંથી સી પી કોલેજ ની એન સી સી કેડેટ ટ્રેનિંગ લઈ રહ્યા છે આણંદ જિલ્લો નહી પણ સમગ્ર ગુજરાત નું ગૌરવ વધારેલ છે તેવો હમેશા કોલેજ માં પણ દરેક કાર્યમાં આગળ રહે છે તેવો અભ્યાસમાં પણ સારા ગુણ પ્રાપ્ત કરે છે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ ભીખાભાઈ પટેલ સાહેબ તેમને અભિનદન પાઠવ્યા તથા જોઇન્ટ સેક્રેટરી શ્રીમતી મૃદુલા બેને પણ આશિર્વાદ આપ્યા છે કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ આર ડી મોદી સાહેબે જણાવ્યું છે કે 4 ગુજરાત ગલશ બટાલિયન ના કર્નલ અને એડમ ઓફીસર મેજર કવિતા મેડમ તથા સમગ્ર યુનિટ નો આભાર માન્યો છે ખાસ કરીને તેઓને આગળ વધારવા માટે જીસીઆઈ પૂનમ મહેતા એ ખુબ મોટીવેશન પૂરું પાડ્યું છે અને કેડેટ નો હોશલો વધાર્યો છે આવા સ્ટાફ નું નેતૃત્વ માં જો કેડેટ ટ્રેનિંગલેતો તેઓનું ભવિષ્ય ખુબ ઊજળું અને ઉત્તમ બને છે તેવું જણાવ્યું છે કોલેજ પરિવાર ના દરેક અધ્યાપકો અને એડમીન વિભાગ તથા સેવક મિત્રો એ પણ ગર્વ મહેશુશ કર્યો છે અને ગુજરાત ડાયરેક્ટેડ પ્રથમ નંબરે આવે એ માટે શુંભકામનાઓ વ્યક્ત કરી છે સીટીઓ રવિના વાઘેલા તેવો સાથે રોજ ફોન દ્વારા કેડેટ ની કાળજી લેછે લેફ્ટેનન્ટ રિતેશ કુમાર દ્વારા તેવો નું રોજ ના ટ્રેનિંગ ની માહિતી લેવા માં આવે છે તથા બીજા દિવસે શું તકેદારી રાખવી જેની માહિતી પૂરી પાડે છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી,બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300