સમસ્ત વૈષ્ણવ લગ્ન પરિચય વાર્ષિક પુસ્તિકા આઠમી આવૃતિ વિમોચન સમારોહ

સમસ્ત વૈષ્ણવ લગ્ન પરિચય વાર્ષિક પુસ્તિકા આઠમી આવૃતિ વિમોચન સમારોહ તેમજ સદૃગુણ જયતે પ્રથમ લગ્નોત્સુક સંમેલન અને શ્રીનાથજી ની ઝાંખી માં ટીમ
આયોજક કૌશલ જે શાહ તેમજ મુખ્ય અતિથિવિશેષ
શ્રી ભરતભાઈ શાહ GGVVS ના પ્રમુખ ,
શ્રી ભરતભાઈ શેઠ – શેઠ સિમેન્ટના માલિક ,
શ્રી ગુરુશરંનભાઈ –
શ્રી ભગવતભાઈ-
શ્રી અતુલભાઈ ત્રણેય દિગ્ગજ ખડાયતા સમાજ માં અગ્રણી તથા શ્રી વજેનદ્રભાઈ શાહ મોઢ સમાજ
શ્રી કૃષ્ણકાન્ત સી. શાહ દશાનગરના સમાજ
શ્રી નરેશભાઈ કે. શાહ વાલી મંડલ પ્રમુખ દશાદિશાવળ સમાજ અગ્રણી તેમજ વલ્લભકુળ ના આશીર્વાદ અમારી સેવાસંસ્થા ના ચૂસ્ત સેવકકાર્ય પદધતિ તમામ વૈષ્ણવ મુરબ્બી આશીર્વાદ આપવા આવ્યા હતા આસરે ૮૫૦ થી વધુ બાયોડેટા ની ભવ્ય લગ્નોત્સુક પુસ્તિકા લોકો માટે પ્રેરણાળ બને તેવી છે
ખૂબજ સરસ રીતે યુવક યુવતી વાલીઓ કાર્યકરો આમંત્રિત મહેમાનોએ ખૂબજ સહકાર આપ્યો તેમજ પ્રભુ કૃપાથી સુંદર કાર્યક્રમ થયો
મારા તમામ કારોબારી સભ્યો નુ ટીમ વર્ક જોરદાર રહ્યું હતેશ – હિરેન- સમીર@2-મનન- જગદિશભાઈ – શૈલેષભાઈ – ભગવતકાકા-ભાવિન-
વજેનદ્રકાકા- મુકેશભાઈ- જ.પી.ભાઈ નડિયાદ નો ખુબ ખુબ આભાર કાર્યક્રમ સફળતા માટે તમામ ટીમ ને અભિનંદન અને વંદન સાથે જય શ્રી કૃષ્ણ
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300