લાઠી એર માર્શલ જનકકુમારસિંહજી ગોહિલ ની પુણ્યતિથિ પ્રવચન યોજાશે

લાઠી એર માર્શલ જનકકુમારસિંહજી ગોહિલ ની પુણ્યતિથિ પ્રવચન યોજાશે
Spread the love

શબ્દો પાસે થી સાબુક જેવું કામ લેતા સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી નું લાઠી એર માર્શલ જનકકુમારસિંહજી ગોહિલ ની પુણ્યતિથિ પ્રવચન યોજાશે

લાઠી કલાપીનગર ના પનોતા પુત્ર એર માર્શલ શ્રી જનકકુમારસિંહજી ગોહિલ ની પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. ૦૫/૦૩/૨૩ ને રવિવારના સાંજના પાંચ થી સાત કલાક સુધી સન્યાસ આશ્રમ લાઠી ખાતે શબ્દો પાસે થી સાબુક જેવું કામ લેતા રાષ્ટ્રીય સંત ક્રાંતિકારી વક્તા સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી ભજનાનંદ આશ્રમ બોટાદના વ્યાસાસને વ્યાખ્યાનનું આયોજન કરેલ છે આ પ્રસંગે ગુજરાત સૈનિક પરિષદના પ્રદેશયોજક શ્રી મહેન્દ્રસિંહ પરમાર લાઠી એવમ લાઠી નામદાર ઠાકોર સાહેબ કીર્તિકુમાર સિંહજી ખાસ ઉપસ્થિત રહેશે તો દરેક લાઠીની જનતાને વ્યાખ્યાનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230227-WA0020.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!