કેશોદમાં તાલુકાકક્ષાનું આશા બહેનોનું સંમેલન મળ્યું

કેશોદમાં તાલુકાકક્ષાનું આશા બહેનોનું સંમેલન મળ્યું
જૂનાગઢ : કેશોદ ખાતે આશા વર્કર બહેનોનું સંમેલન મળ્યું હતું. જેમાં આશા વર્કર બહેનો દ્વારા કેન્દ્ર-રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે સાથે આરોગ્યલક્ષી સેવાનો લાભ લોકોને મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. પોપટે પણ આરોગ્યલક્ષી તકેદારી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સંમેલનમાં કેશોદ તાલુકાના આશા વર્કર બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300