સહજાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝિયોથેરાપી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો

ભાવનગર શહેરની સહજાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝિયોથેરાપી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો
ભાવનગર શહેરની સહજાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝિયોથેરાપી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા.24 માર્ચ ના રોજ હાડકા અને મસલ્સ ના દુખાવા ધરાવતા પેશન્ટ માટેનો કેમ્પ સંસ્થા પ્રાંગણ માં યોજાય ગયો..
શેઠ પરિવારના સહકાર થી વર્ષ 2018 થી ચાલતા અને પ્રતિવર્ષ 5400 દર્દીઓની સેવા અપાતા ફિઝિયોથેરાપી – ફિટનેસ સેન્ટરના ઉપક્રમે 60 દર્દીઓએ લાભ લીધો હતો..
સહજાનંદ કૉલેજના નિષ્ણાત ડો. ભાવિકાબહેન હરિયાણી ની નિગરાણી હેઠળ દર્દીઓને સારવાર તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.. સમગ્ર કાર્યક્રમ નું સંકલન શ્રી નિશાબહેન બારૈયા એ કર્યું હતું..
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300