ગોગાઢાણી પ્રા. શાળા ડીસા ખાતે શુભેચ્છા સમારંભ યોજાયો

ગોગાઢાણી પ્રા. શાળા ડીસા ખાતે શુભેચ્છા સમારંભ યોજાયો
ગોગાઢાણી અનુપમ પ્રાથમિક શાળા માલગઢ મુકામે ધોરણ 8 નો વિધાર્થી દીક્ષાંત નેશુભેચ્છા આ પ્રસંગે આદર્શ હાઇસ્કુલ ડીસા ના આચાર્યશ્રી રાજપૂત સાહેબ, એન્જલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ પટેલ સાહેબ, માલગઢ હાઇસ્કુલ ના પ્રમુખશ્રી તેમજ માલગઢ હાઇસ્કુલ આચાર્યશ્રી રાવલ સાહેબ અને ગોગાઢાણી પ્રાથમિક શાળાના એસએમસી અધ્યક્ષ તેમજ માલગઢ ગાયત્રી પરિવાર ના લક્ષ્મણ ભાઈ, એસ. એમ. સી કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું શાબ્દિક ફૂલછડી થી સ્વાગત શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ પર બિરાજમાન મહેમાન શ્રીઓએ બાળકોને ખૂબ સારી શુભેચ્છાઓ પાઠવી હતી બાળકો દ્વારા જુદા જુદા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ડાન્સ કરવામાં આવ્યો બાળકો એ સ્કૂલને બે માઈકના સ્ટેન્ડ અને પાંચ ફોટા અર્પણ કર્યા હતા. અંતે બાળકો તથા આમંત્રિત મહેમાનશ્રીઓએ અલ્પાહાર લઈ કાર્યક્રમ નીપૂર્ણાહુતિ કરવામાં આવી હતી…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300