રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંડર-૧૯ માટે સિલેક્શન ટ્રાયલનું આયોજન

Spread the love

૬૬મી રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંડર-૧૯ (૧૯ વર્ષથી નીચેના) ભાઇઓ તથા બહેનો માટે તા. ૨૬મી મે સુધી રાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતો માટે વિવિધ જિલ્લામાં સિલેક્શન ટ્રાયલનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. રસ ધરાવતાં ખેલાડીઓએ સિલેક્શન ટ્રાયલમાં જવા માટે એલીજીબીલીટીમાં (૩ નકલમાં) શાળાના આચાર્યશ્રીના અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીના સહી-સિક્કા કરાવવાના રહેશે. આ બાબતે વધુ માહિતી મેળવવા ડિસ્ટ્રીક્ટ સપોર્ટ કોચિંગ સેન્ટર, ઋષભ નગર, મહારાણા પ્રતાપ (ગેંડા) સર્કલ, મોરબી-૨ ખાતે રૂબરૂ અથવા મો.નં 97147 55571 પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

માહિતી બ્યુરોમોરબી

Admin

Admin

9909969099
Right Click Disabled!