વાસ્મો દ્વારા સરસઈ ગામના માટે રૂ.૪.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા

વાસ્મો દ્વારા સરસઈ ગામના માટે રૂ.૪.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા
જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર તાલુકાના સરસઈ ગામ માટે અંદાજીત રૂ.૪.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા છે.
સરસઈ ગામના લોકોની વસ્તી ૫૧૬૨ છે. ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ.૪.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં વિતરણ પાઇપલાઇન(પીવીસી ૬ કેજી/મી.), ટી સીસ્ટમ સુધારણા,સમ્પ રીપેરીંગ સહિતના વિકાસના કામો કરવામાં આવશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300