જૂનાગઢનાં વિરપુર ગામનાં ઓસમાણભાઇ સીડાને મળ્યો પ્રધાનમંત્રી સમ્માનનીધિનો યોજનાનો લાભ

જૂનાગઢનાં વિરપુર ગામનાં ઓસમાણભાઇ સીડાને મળ્યો પ્રધાનમંત્રી સમ્માનનીધિનો યોજનાનો લાભ
જૂનાગઢ : વિરપુર ગામનાં ઓસમાણભાઇ સીડાને પ્રધાનમંત્રી સંમ્માનનીધિ યોજનાનો લાભ મળ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે મને આ યોજના થકી નિયત સમયે રૂા. બે હજાર મારા બેંક ખાતામાં સીધા જમા થાય છે. જેનાથી હું મારા ખેતરમાં દવા અને ખાતરની જરૂરત સંતોષી શકુ છુ. હું વડાપ્રધાનશ્રીની આ યોજનાને આવકારી આભાર પ્રકટ કરૂ છું
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300