જૂનાગઢ જિલ્લાની સહકારી મંડળીઓને ઈ  કોઓપરેટીવ પોર્ટલ ઉપર ડેટા ભરવા બાબત

જૂનાગઢ જિલ્લાની સહકારી મંડળીઓને ઈ  કોઓપરેટીવ પોર્ટલ ઉપર ડેટા ભરવા બાબત
Spread the love

જૂનાગઢ જિલ્લાની સહકારી મંડળીઓને ઈ  કોઓપરેટીવ પોર્ટલ ઉપર ડેટા ભરવા બાબત

 

 તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં સહમારી  મંડળીઓની માહિતી ઓનલાઇન કરવી ફરજિયાત

 

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની તમામ સહકારી મંડળીઓને ઇકોઓપરેટીવ પોર્ટલ ઉપર મંડળીઓના ડેટા ભરવા જણાવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાની તમામ સહકારી મંડળીઓને તેમની મંડળીની તમામ વિગતો તા.૧૫/૧૨/૨૦૨૩  સુધીમાં  https://ecooperative.gov.in/Registration  ઉપર ઓનલાઈન કરવાની રહેશે.  

જે મંડળીઓની માહિતી ઓનલાઇન કરવામાં નહીં આવે તો આવે તે  મંડળીઓને રદ કરવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરવા આવશે જેની તમામ મંડળીઓએ ગંભીર નોંધ લેવી. આ કાર્યવાહી માટે કોઈ મુશ્કેલી જણાય તો નીચે મુજબ તાલુકા સામે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો.  

જેમાં જૂનાગઢ તાલુકા માટે એચ.બી. કમાણી મો-  ૯૮૨૪૮૨૮૧૯૫, ભેંસાણ તાલુકા માટે એસ.એસ. દેવમુરારી મો- ૯૪૨૭૭૩૫૫૯૭, વિસાવદર તાલુકા માટે એસ.બી ભુવા મો- ૯૮૨૪૪૮૫૪૦૪, મેંદરડા તાલુકા માટે કે. એલ. રાવલીયા મો- ૯૮૭૯૯૬૬૮૮૨, માણાવદર તાલુકા માટે બી.પી. કણજારીયા મો- ૯૨૬૫૪૪૩૨૫૦, માંગરોળ તાલુકા માટે આર. એન. દાફડા મો – ૯૮૯૮૮૫૫૭૯૧, કેશોદ તાલુકા માટે જે. એ. ઠાકર મો – ૯૮૨૫૪૫૯૯૬૯૫, વંથલી તાલુકા માટે એન.આર ખોડભાયા મો – ૯૮૯૮૧૮૪૫૨૯, માળિયા તાલુકા માટે વી.વી. કરમટા મો – ૯૬૨૪૦૨૧૧૯૦  નો સંપર્ક  કરવા જૂનાગઢ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

                     

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!