અમરેલી : જ્ઞાનશકિત રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસેલન્સલોકાર્પણ સમારોહ યોજાયો

અમરેલી : જ્ઞાનશકિત રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસેલન્સલોકાર્પણ સમારોહ યોજાયો
Spread the love

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સંકુલ ખાતે જ્ઞાનશકિત રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસેલન્સલોકાર્પણ સમારોહ યોજાયો

અમરેલીની વિદ્યાસભા સંકુલ ખાતે રાજ્ય સરકારની ભાગીદારીથી જ્ઞાનશક્તિ રેસિડેન્ડીયલ સ્કૂલ ઓફ એકસલન્સનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીમાં ફ્રી માં અભ્યાસ સાથે રહેવાનો આધુનિક શિક્ષણનો અધ્યાય અમરેલીમાં શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું આધુનિકરણ થાય ને દેશના વિદ્યાર્થીઓ શિક્ષણમાં પ્રગતિ કરે તેવા હેતુને સાકાર કરવા અમરેલી ની વીઘાસભા ખાતે સ્કૂલ ઓફ એકસિલેન્સના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરૂષોતમ રૂપાલા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતી વચ્ચે શિક્ષણ ક્ષેત્ર અમરેલી જિલ્લો આગળ આવે તેવો રાજ્ય સરકાર સંગાથે વિધાસભા ટ્રસ્ટ દ્વારા આરંભ કરવામાં આવ્યો હતો ધોરણ 6 થી ધોરણ 12 સુધી નિશુલ્ક ભણતર સાથે રહેવાની સગવડતા કરવાના ધ્યેય સાથે રાજ્યભરમાં 16 આવી આધુનિક શાળા રાજ્ય સરકારે બનાવી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 60 હજાર જેવી રકમ દિલ્હીથી પ્રધાનમંત્રી મોદી મોકલે છે તેમ કેન્દ્રીય મંત્રી રૂપાલા એ જણાવ્યું હતું
વિદ્યાસભાસંકુલ અમરેલી
કેન્દ્ર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો પ્રગતિ કરે અને ધોરણ 6 થી લઈને 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને હાલનું એકસીલન્ટ શિક્ષણ મળે તેવા ડબલ એન્જિન ની સરકારના ધ્યેયને અમરેલીમાં સાકાર થયો છે

રિપોર્ટ : ભાવેશ વાઘેલા અમરેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20231225-WA0104-0.jpg IMG-20231225-WA0106-1.jpg IMG-20231225-WA0105-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!