લીંબડી : મહાલક્ષ્મી મંદિર ખાતે અક્ષત કુંભનું સ્વાગત કરવામાં આવ્યું
લીંબડી ખાતે આવેલ મહાલક્ષ્મી મંદિર ખાતે અક્ષત કુંભનું સ્વાગત કરવામાં આવ્યું
ત્યારે લીબડી મહાલક્ષ્મીનુ મંદિર લીબડીની મધ્યમાં આવેલ છે અને આ મંદિરનો ખુબ અનોખો મહિમા છે ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત સ્વાગત સાથે મહા આરતીનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મંદિર ખાતે રામધુન, હનુમાનજી ચાલીસા સહિતનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમનુ સંચાલન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ,માતૃશક્તિ, દૃગાવાહિની દ્રારા કરવામાં આવ્યું હતું ત્યારે આ તમાંમ પરિષદના હોદેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં લીબડીની મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકોએ હાજરી આપી હતી
રિપોર્ટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300