રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે વીરભદ્રભાઈ ડાભીયાની વરણી કરાઈ.

રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે વીરભદ્રભાઈ ડાભીયાની વરણી કરાઈ.
Spread the love

રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે વીરભદ્રભાઈ ડાભીયાની વરણી કરાઈ.

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાના માર્ગદર્શન મુજબ પ્રશાંતભાઈ કોરાટ ( પ્રમુખ પ્રદેશ યુવા મોરચો) તેમજ અમરેલી જીલ્લા યુવા મોરચો પ્રભારી જયભાઈ શાહ સાથે સંકલન કરી અમરેલી જીલ્લા યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઈ શિયાળ દ્વારા રાજુલ તાલુકા યુવા ભાજપના પ્રમુખ તરીકે વીરભદ્રભાઈ વલકુભાઈ ડાભીયાની વરણી કરવામાં આવતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પ્રદેશ ભાજપના રવુભાઈ ખુમાણ જિલ્લા યુવા ભાજપના ઉપ પ્રમૂખ વનરાજભાઈ વરૂ સંજયભાઈ ધાખડા મહેન્દ્રભાઈ ધાખડા પરેશભાઈ લડુમોર હરસુરભાઈ પ્રદીપભાઈ લાડવા ડો.વિપુલભાઈ બાવળીયા અક્ષયભાઈ ધાખડા જયરાજભાઇ જે ડી સહિતના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240106-WA0066.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!