૭ થી ૧૩ વર્ષના બાળકો માટે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તા.૨૦/૦૧/૨૦૨૪ના રોજ ગીરનાર પબ્લીક સ્કુલ ખાતે યોજાશે.

૭ થી ૧૩ વર્ષના બાળકો માટે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તા.૨૦/૦૧/૨૦૨૪ના રોજ ગીરનાર પબ્લીક સ્કુલ ખાતે યોજાશે.
Spread the love

૭ થી ૧૩ વર્ષના બાળકો માટે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તા.૨૦/૦૧/૨૦૨૪ના રોજ ગીરનાર પબ્લીક સ્કુલ ખાતે યોજાશે.

જૂનાગઢ : રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૩-૨૪નું આયોજન તા.૨૦/૦૧/૨૦૨૪ના રોજ ગીરનાર પબ્લીક સ્કુલ, જૂનાગઢ ખાતે કરવામાં આવનાર છે.

જે સ્પર્ધકોએ નિયત સમય મર્યાદામાં અત્રેની કચેરીને ફોર્મ મોકલાવેલ હોય, તેને તા.૨૦/૦૧/૨૦૨૪ના રોજ ગીરનાર પબ્લીક સ્કુલ, જુનાગઢ ખાતે સવારે ૦૮-૦૦ કલાકે સ્પર્ધામાં ભાગ લેવા ઉપસ્થીત રહેવાનું રહેશે. સંબંધીત શાળાના આચાર્યશ્રીઓએ શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે તે બાબતે અંગત રસ લઇ વિદ્યાર્થીઓને મોકલવાના રહેશે અને વકૃત્વ સ્પર્ધાના વિષયો સ્પર્ધાના ૨૪ કલાક અગાઉ સંબંધીત ઝોન/તાલુકા કન્વીનર પાસેથી મેળવી લેવાના રહેશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!