ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ

ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ
ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે આવતીકાલથી સફલ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીને કી કલા શિબિર નું આયોજન થયું છે જે શિબિર તારીખ 26 27 28 જાન્યુઆરી 2024 આમ ત્રિ દિવષ્ય શિબિર નું આયોજન કરેલ છે જે શિબિર દરરોજ સાંજે 07:00 થી 8:30 વાગ્યા સુધી માઉન્ટ આબુ થી પધારેલ રાજયોગીની બ્રહ્માકુમારી ઉષા દીદી શિબિર નું રસપાન કરાવશે
ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા આવતીકાલ થી તારીખ 26 27 28 જાન્યુઆરી 2024 ના રોજ સફલ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીને કી કલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે શિબિર માઉન્ટ આબુ થી પધારેલ રાજયોગીની બ્રહ્માકુમારી ઉષા દીદી શિબિર નું રસપાન કરાવશે જેના અનુસંધાને આજરોજ બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ થી એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી નું માઉન્ટ આબુ જ્ઞાન સરોવર થી પધારેલ તથા ભરૂચ સબજોન ઇન્ચાર્જ પ્રભાદિદિ દ્વારા આજે બાઈક રેલીને લીલી ઝંડી બતાવી બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જે બાઈક રેલી સમગ્ર ભરૂચમાં પરિભ્રમણ કરી પરત અનુભૂતિ ધામ ખાતે પરત ફરી હતી જે બાઈક રેલી માં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ની સમર્પિત બહેનો ભાઈઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સેન્ટરના અનુયાયો જોડાયા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી.બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300