રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓ વૃતિકા અને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરી શકાશે

રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓ વૃતિકા અને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરી શકાશે
Spread the love

રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓ વૃતિકા અને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરી શકાશે

જૂનાગઢ : રાજ્ય રમત-ગમત પરિષદ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રાજ્યના એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓ માટે વૃતિકા આપવાની યોજના અમલમાં છે. ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ ગત વર્ષ ૨૦૨૨-૨૩ની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલ હોય અને રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓ અને શિષ્યવૃત્તિ અને વૃતિકા યોજના અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઈટ પર http://sportsauthority.gujarat.gov.in/player-registration પરથી ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૨૮-૦૨-૨૦૨૪ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!