જૂનાગઢમાં મતદાન જાગૃતિ અર્થે બહેનોના હાથે મહેંદી મુકવામાં આવશે

જૂનાગઢમાં મતદાન જાગૃતિ અર્થે બહેનોના હાથે મહેંદી મુકવામાં આવશે
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપતી મહેંદી બહેનોના હાથમાં આવતીકાલ તા.૧-૫-૨૪ના રોજ મૂકવામાં આવશે. કડિયાવાડ શાક માર્કેટ અને મધુરમ શાક માર્કેટ સવારે ૯ કલાકે, ખામધ્રોળ રોડ ખાતેની સુભાષ એકેડેમીની એન્જિનિયરિંગ કોલેજ ખાતે બપોરે ૧૨ કલાકે અને સાંજે જોશીપુરાની નંદનવન શાક માર્કેટ ખાતે ૫ કલાકે બહેનોને મતદાન જાગૃતિ અર્થે મહેંદી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300