બગડુ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણ કેમ્પ યોજાયો

બગડુ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણ કેમ્પ યોજાયો
તારીખ/૨૩/૬/૨૪/ના રોજ જુનાગઢ તાલુકાનાં બગડુ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણ કેમ્પ યોજાયો હતો જેમાં બઞડુ ગામ ના સરપંચ શ્રી રસિકભાઈ વેકરીયા તેમજ બગડુ આરોગ્ય કેન્દ્ર નાં મેડિકલ ઓફિસર તેમજ બગડુ આરોગ્ય કેન્દ્ર ની તમામ ટીમ નાં ના સહયોગ થી પોલીયો રસીકરણ કેમ્પ ને સફળ બનાવ્યો હતો અને આ કેમ્પ માં બગડુ તેમજ બગડુ ગામ ના આસપાસ ના ગામ ના પાંચ વર્ષ થી ના ના બાળકો ને પોલિયો ના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા
રીપોર્ટ : વિપુલ કક્કડ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300