સિઘ્ધપુર : “બાલાજી હોસ્પિટલ” ના શુભારંભ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રી શ્રી એ કાર્યક્રમમાં હાજરી આપી

સિધ્ધપુરની જનતાની આરોગ્ય સુવિધાઓમાં એક નવું સોપાન એવી “બાલાજી હોસ્પિટલ” ના શુભારંભ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત સાહેબએ કાર્યક્રમમાં હાજરી આપી.
સાહેબશ્રીએ બાલાજી હોસ્પિટલની સમગ્ર ડોક્ટર ટિમને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે શ્રી શંભુભાઈ દેસાઇ, શ્રી જસુભાઈ પટેલ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, , શ્રી વિષ્ણુભાઈ પટેલ એપીએમસિ ચેરમેન, શ્રીમતી અનિતાબેન પટેલ નગરપાલિકા પ્રમુખ, શ્રી જયેશભાઈ પંડ્યા શહેર ભાજપ પ્રમુખ, શ્રી દિલીપજી ઠાકોર (તા.પ.), શ્રી રણજીતસિહ સોલંકી, શ્રી ફલજીભાઇ ચોધરી , શ્રી મનીષભાઈ આચાર્ય, શ્રી રશ્મિનભાઈ દવે, બાલાજી હોસ્પિટલ પરિવારના સભ્યો અને ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300