જુનાગઢ : બગડુ ગામે બપોર બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જુનાગઢ : બગડુ ગામે બપોર બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી
Spread the love

જુનાગઢ : બગડુ ગામે બપોર બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી


તારીખ/૨૩/૬/૨૪/આજે જુનાગઢ તાલુકાનાં બગડુ ગામે બપોર બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી આજે બપોર/૪ વાગ્યા ની આસપાસ વાતાવરણ માં અચાનક જ પલટો આવ્યો હતો અને તે સાથે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને આશરે દોઢ કલાક સુધી પવનના સુસવાટા તેમજ ઞાજવિજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ હતી અને કાળઝાળ ગરમી થી લોકોને રાહતનો અનુભવ થયો હતો આ વરસાદ થી ખેડૂતો અને લોકો ખુશ ખુશાલ જોવા મળી રહયા છે

રિપોર્ટ : વિપુલ ઠક્કર બગડું

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!