મેંદરડા : જૂની મોટી હવેલી ખાતે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

મેંદરડા : જૂની મોટી હવેલી ખાતે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી સહિત અવનવા હિંડોળા નું આયોજન કરવામાં આવ્યું છે
મેંદરડા ગીર બજાર ખાતે આવેલ જૂની પુષ્ટિ માર્ગીય મોટી હવેલી ખાતે ગોપી મંડળ ની બહેનો દ્વારા ઠાકોરજીના વિવિધ દર્શન
શ્રાવણ માસ દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાયના ભાવિ ભક્તો ભાઈઓ બહેનો બાળકો સહિત બહોળી સંખ્યામાં લોકો હવેલી ખાતે દર્શન અને પ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ પ્રકારના કાર્યક્રમ અંતર્ગત લોકોને જૂની હવેલી અને ગોપી મંડળની બહેનો દ્વારા દર્શન નો લાભ લેવા જણાવેલ છે
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300