યોગબોર્ડ દ્વારા ભાવનગર ખાતે યોજાયેલ યોગ સ્પર્ધા શીતલ લાઠીયા નો શ્રેષ્ઠ દેખાવ

યોગબોર્ડ દ્વારા ભાવનગર ખાતે યોજાયેલ યોગ સ્પર્ધા શીતલ લાઠીયા નો શ્રેષ્ઠ દેખાવ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગાસન સ્પર્ધા 2025 અંતર્ગત તારીખ નવમી ફેબ્રુઆરી 2025 ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદસર, ભાવનગર ખાતે વિવિધ કેટેગરી મુજબ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા તાલુકાઓમાંથી જુદા જુદા ચાર પ્રકારની કેટેગરી હેઠળ પસંદગી પામેલ સ્પર્ધકોએ વિવિધ પ્રકારના યોગના આસનો પ્રદર્શિત કરવામાં આવેલ. જે પૈકી પાલીતાણા તાલુકાની શ્રી જામવાળી એક કેન્દ્રવતી શાળાના શિક્ષિકા શ્રી શીતલબેન વલ્લભભાઈ લાઠીયા પાલીતાણા તાલુકામાંથી પસંદગી પામી જિલ્લા કક્ષાએ યોગ પ્રદર્શન પ્રસ્તુત કરેલ. બદલ શાળા પરિવાર ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300